fbpx
અમરેલી

સાવરકુંડલા તાલુકાના ખડસલી મુકામે આવેલ લોકશાળા રાષ્ટ્રપિતા મહાત્મા ખડસલી તેમજ પશુપાલન પોલીટેકનિક ખડસલીના વિદ્યાર્થીઓ તથા ગ્રામ્યજનો દ્વારા ગાંધી ની ૧૫૪ની જન્મ જયંતીની ઉજવણી કરી.

 સાવરકુંડલા તાલુકાના ખડસલી ગામે લોકશાળા ખડસલીના તેમજ પશુપાલન પોલિટેકનિક ખડસલીના વિદ્યાર્થીઓ દ્વારા તેમજ ગામના ગ્રામજનો દ્વારા ખડસલી ગામના તમામ શેરી મોહલ્લાની સફાઈ તેમજ બજારમાં પડેલ પ્લાસ્ટિક સળગાવી વરસાદી માહોલના લીધે પડેલ ખાડા વિદ્યાર્થીઓ દ્વારા તેમજ સાવરકુંડલા તાલુકાના ધારાસભ્ય મહેશભાઈ કસવાલા તેમજ તાલુકા વિકાસ અધિકારી મામલતદાર આંગણવાડીના કાર્યકર લોકશાળા ખડસલીના સંચાલક સંજયભાઈ ભાવસાર તેમજ પ્રિન્સિપાલ પોલિટેકનિક ખડસલી ડોક્ટર કુણાલ બદાણી,  નાનજીભાઈ મકવાણા, પ્રવીણભાઈ પટેલ, ગોવાભાઇ ગાગીયા, પ્રતિકભાઇ પટેલ, હીરાભાઈ, ખડસલી સરકારી પ્રાથમિક શાળાના આચાર્ય જયેશભાઈ નીનામા તેમજ તાજેતરમાં ચૂંટાયેલા તાલુકા પંચાયતના પ્રમુખશ્રી જીતુભાઈ કાછડીયા તેમજ લાલભાઈ મોર તાલુકા ભાજપ મહામંત્રી ચેતન માલાણી જેવા તમામ આગેવાનો સતત ત્રણ કલાક પોતે પરિશ્રમ કરી માનનીય નરેન્દ્રભાઈ મોદીનું સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત પોતે જાતે સફાઈ કરી ટ્રેક્ટર મારફતે તમામ કચરો હટાવી વરસાદી માહોલના હિસાબે પડેલ ખાડાઓમાં માટી પૂરી સ્વચ્છતાનો એક ઉત્તમ તાલુકા લેવલે કામગીરીની તાલુકા વિકાસ અધિકારી દ્વારા સમીક્ષા કરવામાં આવી હતી.એમ અનિરૂધ્ધ ત્રિવેદીની એક અખબારી યાદીમાં જણાવાયું હતું. 

Follow Me:

Related Posts