સાવરકુંડલા તાલુકાના ગાધકડા ગામે પરા વિસ્તાર પ્રાથમિક શાળામાં ધારાસભ્ય મહેશભાઈ કસવાલા તેમજ તાલુકા ભાજપ સદસ્યશ્રીઓ તેમજ જિલ્લા પંચાયતના અગ્રણીઓ તેમજ તાલુકા ભાજપ મહામંત્રી તેમજ તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ તેમજ ભામાશા તરીકે જાણીતા ઉદ્યોગપતિ ગોવિંદભાઈ ક્યાડા તેમજ આવેલા તમામ મહેમાનોનું શાબ્દિક સ્વાગત તાલુકા પંચાયતના પ્રમુખશ્રી જીતુભાઈ કાછડીયા દ્વારા કરવામાં આવેલ તેમજ આવેલ તમામ મહેમાનો પુસ્તક અર્પણ કરી સન્માનિત કરવામાં આવે ત્યારબાદ મહેશભાઈ કસવાલા દ્વારા કળશ યાત્રાનું મહત્વ સમજાવ્યું ત્યારબાદ કળશ યાત્રા પ્રસ્થાન કરાવી મહેશભાઈ દ્વારા આવેલ તમામ આગેવાનો તેમજ ગ્રામજનો પ્રતિજ્ઞા લેવડાવી….ધારાસભ્ય મહેશભાઈ કસવાલા પોતે ટ્રેક્ટર ચલાવી સમાજને નવો રાહ બતાવ્યો હતો એમ અનિરૂધ્ધ ત્રિવેદીની એક અખબારી યાદીમાં જણાવાયું હતું
સાવરકુંડલા તાલુકાના ગાધકડા ગામે ધારાસભ્યના હસ્તે કળશ યાત્રા પ્રસ્થાન.

Recent Comments