સાવરકુંડલા તાલુકાના ગાધકડા ગામે કોમી એકતાના પ્રતીકનો અહેસાસ રામલલ્લાની શોભાયાત્રામાં જોવા મળેલ
સાવરકુંડલા તાલુકાના ગાધકડા ગામે ભગવાન રાઘવેન્દ્રના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે નીકળેલી શોભાયાત્રામાં તમામ લોકોને સમસ્ત મુસ્લિમ સમાજ ગાધકડા દ્વારા પાણી અને ચા ની વ્યવસ્થા કરવામાં આવેલ હતી અને તમામ લોકો આ શોભાયાત્રાની સેવામાં પણ જોડાયા હતા. કામગીરી દરમિયાન પણ આ તમામ લોકોની હાજરી હતી તે ઉપરથી સાબિત થાય છે સર્વ ધર્મ સમભાવનો અનુભવ ભગવાન રામચંદ્રજીની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે આ શોભાયાત્રા દરમિયાન જોવા મળેલ
Recent Comments