સાવરકુંડલા તાલુકાના ગોરડક થી દોલતી ના રોડ ઉપર આવેલી ફુલઝર નદી ઉપર પુલનું ખાતમુહૂર્ત કરતા સાવરકુંડલા કૉંગ્રેસના આગેવાનો
સાવરકુંડલા તાલુકાના ગોરડકા ગામે ગોરડકા થી દોલતી ના રોડ ઉપર આવેલી ફુલઝર નદી ઉપર સાવરકુંડલા ના લોક લાડીલા ધારાસભ્ય પ્રતાપભાઈ દુધાત દ્વારા રૂપિયા 600000 સાંઠ લાખ નો પુલ મંજૂર કરાવતા ધારાસભ્ય પ્રતાપભાઈ દુધાત તે પુલનુ આજ રોજ ખાતમુહૂર્ત કરતા તાલુકા કોગ્રેસ સમિતિ ના પ્રમુખ મનુભાઈ ડાવરા જીલ્લા પંચાયત ના સિચાઈ સમિતીના ચેરમેન ભરતભાઇ ગીડા તાલુકા પંચાયત ના કારોબારી ચેરમેન અશ્વિન ધામેલીયા લીખાળા ગામના કોગ્રેસ આગેવાન ભાભલુભાઈ ખુમાણ લીખાળા ના સરપંચ પ્રવિણભાઇ રાદડીયા જાબાળ ગામના કોગ્રેસ આગેવાન અજયભાઈ ખુમાણ તેમજ ગોરડકા ગામના કોગ્રેસ આગેવાન ભવાનભાઈ ચાંદુ જયરાજભાઈ ચાંદુ લુવારા થી આપભાઈ માજંરીયા તેમ ગોરડકા ગામના ગામજનો હાજર રહીને ધારાસભ્ય પ્રતાપભાઈ દુધાત ના આપેલા 60 સાંઠ લાખના કામને આવકારીને ધારાસભ્યશ્રી તેમજ કોગ્રેસ ના આગેવાનો ને અભિનંદન પાઠવેલ
Recent Comments