અમરેલી

સાવરકુંડલા તાલુકાના જીરા ગામે વર્ષો જૂનો પાણીનો ટાંકો જર્જરિત ટાંકો તોડી પડયો

અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના જીરા ગામે વર્ષો જૂનો પાણીનો ટાંકો જર્જરિત હાલતમાં હતો. જે ટાંકો ગ્રામ્યજનો તેમજ ત્યાંથી પસાર થતાં લોકો માટે ભયજનક હોય ગ્રામ પંચાયતના સરપંચ શ્રી દ્વારા આ ટાંકો તોડી પાડવાની મંજૂરી માંગવામાં આવેલ જે મંજૂરી મળી જતાં રાત્રિના સમયે આ ટાંકો તોડી પાડવામાં આવેલ. જેના લીધે ગ્રામજનોને ભય મુક્તિનો અહેસાસ થયો હતો.

Related Posts