સાવરકુંડલા એસ.ટી. ડેપો ખાતે શ્રીરામ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત સરદાર પટેલ માધ્યમિક શાળાના વિધાર્થી ભાઈઓ બહેનો દ્વારા સ્વચ્છતા જાગૃતિ માટેનું નાટક રજૂ કરી સાવરકુંડલા એસ.ટી. ખાતે ઉપસ્થિત મોટી સંખ્યામાં મુસાફરો ભાઈઓ બહેનો, એસ.ટી. ડેપોના ડ્રાયવર, કંડક્ટર, હેલ્પરો, વોચમેનનો, એપ્રેન્ટિસ વગેરે કર્મચારીઓની ઉપસ્થિત માં લોકો અને કર્મચારીઓમાં બસો, પ્લેટફોર્મ, વિવિધ ગામોના બસ સ્ટેન્ડો, મુસાફરી દરમિયાન રસ્તામાં કચરો ન ફેંકવો અને ડસ્ટબીન નો ઉપયોગ કરવો વગેરે બાબતોની જીરા માધ્યમિક શાળાના વિદ્યાર્થી ઓએ નાટક રજૂ કરી સમજુતી આપી હતી અને લોકોએ પણ જ્યાં ત્યાં કચરો ન ફેંકવા માટેના શપથ લીધા હતા આતકે સાવરકુંડલા એસ.ટી. ડેપો મેનેજર નથવાણી સાહેબ, ટ્રાફિક ઈસ્પેક્ટર પુનિતભાઈ જોષી, વોચમેન પ્રકાશગીરી મુનાબાપુ વગેરે એસ. ટી. ના કર્મચારીઓ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા
સાવરકુંડલા તાલુકાના જીરા ગામની માધ્યમિક શાળાના વિધાર્થીઓએ એસ.ટી.ડેપો ખાતે સ્વચ્છતા જાગૃતિ નાટક યોજવામાં આવ્યું.


















Recent Comments