સાવરકુંડલા તાલુકાના ઠવી અને વીરડી ગામ ખાતે આવેલ સુપ્રસિધ્ધ મહાકાળી આશ્રમ ખાતે અખિલ ભારતીય સાધુ સમાજના પ્રમુખ મુકતાનંદબાપુ – બ્રહ્માનંદધામ ચાંપરડા દર્શન કરવા પધાર્યાં હતા આ તકે મહાકાળી આશ્રમના મહંતશ્રી ધનસુખનાથજીબાપુ સાથે અખિલ ભારતીય સાધુ સમાજના પ્રમુખ મુકતાનંદબાપુ – બ્રહ્માનંદધામ ચાંપરડા દ્વારા મહાપ્રસાદ લીધો હતો આતકે મહાકાળી આશ્રમ ઠવી વીરડીના સેવકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સંત દર્શન કર્યા હતા તેમ ભાવેશભાઈ ભુવાની યાદીમા જણાવવામાં આવ્યું હતું
સાવરકુંડલા તાલુકાના ઠવી ખાતે મહાકાળી આશ્રમે અખિલ ભારતીય સાધુ સમાજના અધ્યક્ષ મુકતાનંદબાપુ પધાર્યા.

Recent Comments