અમરેલી

સાવરકુંડલા તાલુકાના થોરડી ગામે આવેલી લોકવિદ્યા મંદિર અને નિવાસી અંધ વિદ્યાલય થોરડીનું ગૌરવ.. 

અખિલ ભારતીય શાળાકીય સ્પર્ધા 2023માં સાવરકુંડલા તાલુકા કક્ષાની કબડ્ડી સ્પર્ધાનું આયોજન S. M. G. K. સંકુલમાં યોજાયું હતું. જેમાં લોકવિદ્યા મંદિર થોરડીની ટીમ ફાઇનલમાં S. M. G. K. સંકુલની ટીમને હરાવી વિજેતા બની છે. . જે હવે અમરેલી જિલ્લા કક્ષાએ સાવરકુંડલા તાલુકાનું પ્રતિનિધિત્વ  કરશે અને જિલ્લાકક્ષાએ  જીત મેળવી રાજયકક્ષાએ પહોંચે તેવી સમગ્ર શાળા પરીવાર વતી  શુભકામનાઓ પણ પાઠવવામાં આવી રહી છે.

Related Posts