સાવરકુંડલા તાલુકામાંનાં બાઢડા ગામે જાગૃત હનુમાનજીનાં સાન્નિધ્યમાં સતત છેલ્લા ૧૨ વર્ષથી શ્રીમદ્દ ભાગવત કથા યોજાઈ રહીછે આ વર્ષે પણ તારીખ ૧૭-૪ થી ૨૩-૪ રામનવમીથી હનુમાન જયંતી સુધી યોજાશે આ કથાનાં વ્યાસાસને શાસ્ત્રી હિરેનદાદા પંડયા ઓળિયા વાળા ૧૩ વર્ષ થી રસપાન કરાવી રહ્યા છે કથામાં સંપુર્ણ ગામનો ખુબ સાથ સહકાર રહે છે કથામાં જાગ્રુત હનુમાનજી મંડળ દ્વારા ઉત્સવોની તૈયારી થઇ રહી છે
સાવરકુંડલા તાલુકાના બાઢડા ગામે શ્રીમદ્ ભાગવત સપ્તાહ યોજાશે.

Recent Comments