સાવરકુંડલા તાલુકાના બાઢડા ગામમાં યુવાનોએ છોડનું રોપણ કરી સ્વચ્છ સ્વસ્થ અને સમૃદ્ધ ગામ બનાવવાની નેમ સાથે બાઢડા ગામની જાહેર જગ્યાઓ અને રોડ પરની બને સાઈડ વૃક્ષો વાવ્યા હતા અને છોડના જતન અને તેના રક્ષણ માટે ટ્રી ગાર્ડ લગાવવામાં આવ્યા હતા.
સાવરકુંડલા તાલુકાના બાઢડા ગામના યુવાનો દ્વારા ગામમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું.

Recent Comments