આજરોજ સાવરકુંડલા તાલુકાના બોરાળા ગામના સરપંચ શ્રી અતુલભાઈ રાદડીયાના જન્મદિવસની ઉજવણી અમરેલી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ શ્રી સુરેશભાઈ પાનસુરીયા ના કાર્યાલય પર કરવામાં આવી આ તકે અમરેલી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ શ્રી સુરેશભાઈ પાનસુરીયા, શ્રી શરદભાઈ પંડીયા, શહેર ભાજપ પ્રમુખ શ્રી પ્રવીણભાઈ સાવજ, તાલુકા ભાજપ પ્રમુખ શ્રી જીવનભાઈ વેકરીયા, શહેર ભાજપ મહામંત્રી શ્રી વિજયસિંહ વાઘેલા, અમરેલી જિલ્લા ભાજપ ડાયમંડ સેલ પ્રમુખ શ્રી ઘનશ્યામભાઈ ડોબરીયા, યુવા ભાજપ પ્રમુખ શ્રી અનિરૂદ્ધ સિંહ રાઠોડ, મહામંત્રી શ્રી ધર્મેન્દ્રભાઈ જોષી, નગરપાલિકા સદસ્ય શ્રી ભુપતભાઈ પાનસુરીયા, કિશોરભાઈ બુહા, અજયભાઈ ખુમાણ, કાન્તિભાઈ ગોહિલ, કેશુભાઈ ચુડાસમા, મંજુલાબેન ચિત્રોડા, જયાબેન કારેયા, મહિલા મોરચાના મહામંત્રી શ્રી રસિઆબેન વ્યાસ,ભાજપ અગ્રણી શ્રી પોપટભાઈ બુહા તથા સવજીભાઈ ચૌહાણ સહિતના હોદ્દેદારો દ્વારા જન્મદિવસની શુભકામનાઓ પાઠવવામાં આવી
સાવરકુંડલા તાલુકાના બોરાળા ગામના સરપંચ શ્રી અતુલભાઈ રાદડીયાના જન્મદિવસની ઉજવણી કરાઈ

Recent Comments