અમરેલી

સાવરકુંડલા તાલુકાના ભુવા અને સાકરપરા ગામમાં આમ આદમી પાર્ટીના જનસંવાદ   અંતર્ગત ભરત નાકરાણી તેમજ તેની ટીમનો ઝંઝાવાતી ડોર ટુ ડોર પ્રચાર.

સાવરકુંડલા તાલુકાના ભુવા અને સાકરપરા જેવા મીઠા મધ ગામમાં આમ આદમી પાર્ટીના ભરત નાકરાણી તેમજ તેની ટીમ દ્વારા ઝંઝાવાતી પ્રચાર. લોકોને આમ આદમી પાર્ટીની કાર્ય પધ્ધતિ વિશે વિશેષ સમજ આપી આવતી વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને પસંદ કરવા વિનંતી પણ કરતાં જોવા મળ્યા.

Related Posts