અમરેલી

સાવરકુંડલા તાલુકાના વંડા ગામે આવેલી શ્રી પી. પી. એસ. હાઈસ્કૂલમાં શિક્ષક દિન ઉજવાયો. 

શ્રી પી.પી.એસ.હાઇસ્કુલ વંડામાં યોજાયેલ શિક્ષક દિનની ઉજવણી તા. ૦૫ સપ્ટેમ્બરના રોજ શ્રી પી.પી.એસ.હાઇસ્કુલ વંડા શાળામા ડો.સર્વપલ્લી રાધાક્રિષ્નના જન્મદિન પર સ્વયં શિક્ષણ દિનની શાનદાર ઉજવણી કરવામા આવી. જેમા ૭૦ વિધાથી ભાઇ બહેનોઓએ ભાગ હતો. શ્રી હીરેનભાઇ ડાભીએ તેમજ ઓઝા સાહેબેે દ્રષ્ટાંત સાથે શિક્ષકનું જીવનમાં મહ્ત્વ સમજાવ્યુ હતુ. બાળકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા , તથા શાળાના આચાર્યશ્રી સંજયભાઇ ચૌહાણે શિક્ષકની ભુમિકા સમજાવી હતી. સહુ બાળકોએ ઉત્સાહભેર શિક્ષણ કાર્યમાં ભાગ લઇ પર્વની ઉજવણી કરી હતી એમ દીપકભાઈ ઝડફિયાની અખબારી યાદીમાં જણાવાયું હતું. 

Related Posts