સાવરકુંડલા તાલુકાના વીજપડી ગામ નૂતન રામજી મંદિરનું ખાતમુહૂર્ત.. ..
સાવરકુંડલા તાલુકાના વીજપડી ગામે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત વીજપડીના યુવાન અને એક્ટિવ સરપંચ શ્રી ભરતભાઈ ગીગૈયાના હસ્તે નૂતન રામજી મંદિરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ તકે વીજપડી ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જેમાં ખીમજીભાઇ ગુર્જર કાળુભાઈ સોની.. જેવા તમામ જ્ઞાતિના આગેવાનો વેપારીગણ ઉપસ્થિત રહી શાસ્ત્રી શૈલેષભાઈ ત્રિવેદી દ્વારા વિધિવત ખાતમુહૂર્ત કરવામાં આવેલ એમ અનિરુદ્ધ ત્રિવેદીએ એક યાદીમાં જણાવ્યું હતું.
Recent Comments