અમરેલી

સાવરકુંડલા તાલુકાના વીજપડી ગામે ભારતીય જનતા પાર્ટી દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મ જયંતિ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો. 

આજરોજ સાવરકુંડલા તાલુકાના વિજપડી ગામે ભારતીય જનતા પાર્ટી દ્વારા એકાત્મ માનવવાદ અને અંત્યોદયના પ્રણેતા *પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની જન્મ જયંતી નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું* અને આ તકે પ્રદેશ યુવા ભાજપના કારોબારી સદસ્ય શ્રી વિજયજી ચાવડા, જિલ્લા ભાજપના ઉપપ્રમુખ હરેશભાઈ ભુવા, સરપંચ શ્રી ભરતભાઈ ગિગૈયા, દુલાભાઈ કલસરિયા, પ્રફુલભાઈ નગદીયા, હકાભાઇ ગુજવાડીયા, બાલાભાઈ જોગરાણા, અલ્પેશભાઈ મકવાણા, અનકભાઈ ખુમાણ, નાગજીભાઈ કલસરિયા, મહાવીરભાઈ ચાવડા, પી.ડી. મકવાણા, શંભુભાઈ ગુર્જર, મિતુલ ગોંડલીયા, મયુર મકવાણા, પાસાભાઈ ચાવડા, કાળુભાઈ, નરેશભાઈ મકવાણા, દીલાભાઇ મકવાણા, ગૌરાંગ રબારી, ભાવેશભાઈ વાળા સહિતના કાર્યકરો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા એમ અનિરૂધ્ધ ત્રિવેદીની એક અખબારી યાદીમાં જણાવાયું હતું 

Related Posts