સાવરકુંડલા તાલુકાના શિક્ષકો દ્વારા જૂની પેન્શન સ્કીમ સહિતની શિક્ષકોની જૂની માંગણીઓ બાબતે તાલુકાના શિક્ષકોએ કાળી પટ્ટી બાંધી વિરોધ પ્રદર્શિત કર્યો.
સાવરકુંડલા તાલુકાના શિક્ષકો દ્વારા જૂની પેન્શન સ્કીમ સહિતની શિક્ષકોની જૂની માંગણીઓ બાબતે તાલુકાના તમામ શિક્ષકોએ જિલ્લા પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ વિછીયા અને તાલુકા સંઘના પ્રમુખ શ્રી ક્રીપાલસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ કાળી પટ્ટી બાંધી વિરોધ વ્યક્ત કર્યો હતો અને શિક્ષકોની માંગણી સંતોષવા માટે રજૂઆત કરી હતી આ તકે તાલુકા સંઘ ઉપપ્રમુખ શ્રી ગુલઝારભાઈ રાઠોડ સી.આર.સી મુસ્તાકભાઈ જાદવ અને વિપુલભાઈ દુધાત તથા તજજ્ઞશ્રી વિશાલભાઈ ગોહિલ શૈલેષકુમાર મહેતા વગેરે શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવેલ હતો
Recent Comments