અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકામાં નાળ ગામે આવેલી નાળ નાની સિંચાઈ યોજના ઓવરફ્લો થઈ છે. આ નોન ગેટેડ સિંચાઈ યોજના ઓવરફ્લો થતાં હેઠવાસના, કેદારીયા અને ભમોદરાના ગ્રામજનોને નદીના પટ કે કાંઠા વિસ્તારમાં અવરજવર કરવી નહિ. નાગરિકોને સાવચેતીના તમામ પગલા લેવા માટે અમરેલી જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન તંત્ર દ્વારા અનુરોધ છે.
સાવરકુંડલા તાલુકાની નાળ નાની સિંચાઈ યોજના ઓવરફ્લો

Recent Comments