અમરેલી

સાવરકુંડલા તાલુકાની પ્રાથમિક શાળા ખડસલીમાં ચકલીના માળા વિતરણ કર્યા

સાવરકુંડલા તાલુકાની ખડસલી પ્રાથમિક શાળામાં ચકલીના માળા વિતરણ કર્યા. આ તકે શાળાના આચાર્ય જયેશભાઈ નીનામા કિરીટભાઈ રાઠોડ મીનાબેન પટેલ તેમજ બંસીબેન ઉપસ્થિત રહ્યાં હતા ચકલીના માળાના દાતા સાવરકુંડલા સ્થિત સુરેશભાઈ પાનસુરીયા તરફથી આપવામાં આવ્યા  તાલુકા ભાજપ મહામંત્રી ચેતનભાઇ માલાણી દ્વારા વિતરણ કરવામાં આવ્યા. 

Related Posts