fbpx
અમરેલી

સાવરકુંડલા તાલુકામાં લોક ઉપયોગી અને સેવાકીય પ્રવુતિ કરતું સોનિક જેવલર્સ લિમિટેડ દ્વારા સોનાની ખરીદી પર કરોડો રૂપિયાના ઈનામો રાખવામાં આવતા લોકો સોના ની ધૂમ ખરીદી કરી રહયાછે.

સાવરકુંડલા શહેર અને તાલુકામાં સેવાકીય પ્રવુતિઓ અને લોક ઉપયોગી કાર્ય કરતું સોનિક ફાઉન્ડેશન ની શહેરની મુખ્ય બજાર હવેલી શેરી ખાતે આવેલ સોનિક જેવલર્સ લિમિટેડ દ્વારા દસ હજાર ની ખરીદી સુવર્ણ સૌભાગ્ય ઉત્સવ કુપન અને પાંચ હજાર ની ખરીદી પર કોન બનેગા માલામાલ ઓફર નું કુપન ગ્રાહકોને આપવામાં આવી રહ્યુંછે જેમાં ગ્રાહકો માટે સોનિક જેવલર્સ લિમિટેડ દ્વારા કરોડો રૂપિયાના ઇનામો જાહેર કરવામાં આવ્યા છે સમગ્ર સાવરકુંડલા તાલુકા ઉપરાંત અમરેલી જીલ્લા અને સૌરાષ્ટ્ર ભરમાંથી સોનિક જેવલર્સ લિમિટેડ ખાતેથી લોકો હાલ નવરાત્રી, દિવાળી, લાભ પાંચમ, દીકરા દીકરીઓના લગ્ન પ્રસંગ ની ખરીદી કરી રહ્યાછે સાવરકુંડલા તાલુકામાં સોનિક ફાઉન્ડેશન દ્વારા છેલ્લા નવ વર્ષથી ચાલતું વિવિધ વિસ્તારોમાં ગરીબ અને મધ્યમ વર્ગીય તેમજ જરૂરિયાત મંદ લોકો માટે છાશ કેન્દ્રો જ્યાંથી દરરોજ લોકો પોતાના પરિવાર માટે વિનામૂલ્યે છાશ મેળવી હજારો લોકો તેનો લાભ લઈ રહયાછે, સાવરકુંડલા શહેર ને હરિયાળુ અને પર્યાવરણ ની જાળવણી માટે સોનિક જેવલર્સ લિમિટેડ અને ફાઉન્ડેશન દ્વારા વિનામૂલ્યે વૃક્ષો અને તેની જાળવણી માટે પીંઝરા વિતરણ કરવામાં આવી રહયાછે તેમજ સોનિક જવેલર્સ લિમિટેડ અને સોનિક ફાઉન્ડેશન નું ધ્યેય સાવરકુંડલા અને આસપાસ ના તાલુકા ના લોકોને હૃદય ની ઘર આંગણે સારવાર મળી રહે તેમાટે હાર્ટ હોસ્પિટલ નું નિર્માણ પામશે.

Follow Me:

Related Posts