સાવરકુંડલા તાલુકા અને શહેર કોગ્રેસ દ્વારા આજ રોજ વર્તમાન ભાજપ સરકારના રાજમા પેટ્રોલ ડિઝલ ગેસ તેલ અને અન્ય વસ્તુઓના ભાવ આસમાને પુગતા તેના વિરોધ મા આજે સાવરકુંડલા મામલતદાર કચેરીમા કોગ્રેસ દ્વારા એક આવેદનપત્ર આપ્યું

સાવરકુંડલા તાલુકા અને શહેર કોગ્રેસ દ્વારા આજ રોજ વર્તમાન ભાજપ સરકારના રાજમા પેટ્રોલ ડિઝલ ગેસ તેલ અને અન્ય વસ્તુઓના ભાવ આસમાને પુગતા તેના વિરોધ મા આજે સાવરકુંડલા મામલતદાર કચેરીમા કોગ્રેસ દ્વારા એક આવેદનપત્ર આપવામા આવ્યુ જેમા સાવરકુંડલા તાલુકા સમિતિ ના પ્રમુખ મનુભાઈ ડાવરા, શહેર કોગ્રેસ સમિતિ ના પ્રમુખ કિરીટભાઈ દવે,સાવરકુંડલા શહેર કોગ્રેસ પુર્વ પ્રમુખ હસુભાઈ સુચક, અમરેલી જીલ્લા કોગ્રેસ મહામંત્રી મહેશભાઈ જયાણી, તાલુકા પંચાયત ના પુર્વ કારોબારી ચેરમેન અશ્વિન ધામેલીયા, માર્કેટિંગ યાર્ડ ના પુર્વ ચેરમેન બાબુદાદા પાડીદાર ,જીલ્લા પંચાયત ના પુર્વ ઉપપ્રમુખ હાર્દિકભાઈ કાનાણી, હસુભાઈ બગડા, તાલુકા પંચાયત ના સદસ્ય જસુભાઈ ખુમાણ, ઓળીયા ગામના સરપંચ નરેશભાઈ દેવાણી, તાલુકા પંચાયત સદસ્ય ખીમજીભાઈ બગડા, મિતીયાળા સરપંચ હૈદરભાઈ,મનુભાઈ રામજીભાઈ કાનાણી ભાવીનભાઈ ગૌસ્વામી સાવરકુંડલા શહેર કોગ્રેસ પુર્વ પ્રમુખ હસુભાઈ સુચક અમરેલી જીલ્લા કોગ્રેસ મહામંત્રી મહેશભાઈ જયાણી યુથ કોગ્રેસ આગેવાન હીતેષભાઈ જયાણી અન્ય મોટી સખ્યામા કોગ્રેસ ના આગેવાનો દ્વારા વિરોધ કરીને સાવરકુંડલા મામલતદાર કચેરીએ આવેદનપત્ર પાઠવીયુ
Recent Comments