સાવરકુંડલા તાલુકા કોંગ્રેસ અનુ સૂચિત જાતિના ચેરમેન તરીકે આંબડીના જીજ્ઞેશભાઈ બગડાની વરણી કરાઈ
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અનુસૂચિત જાતી વિભાગ ના ચેરમેન શ્રી ની સૂચના અનુસાર અમરેલી જિલ્લા કોંગ્રેસ અનુસૂચિત જાતી ના ચેરમેન હસુભાઈ બગડા દ્વારા જીજ્ઞેશભાઈ બગડા ની સાવરકુંડલા તાલુકા કોંગ્રેસ અનુસૂચિત જાતિના ચેરમેન તરીકે વરણી કરાતા સાવરકુંડલા લીલીયા ના યુવા ધારાસભ્ય પ્રતાપભાઈ દુધાતે ફુલહાર પેરાવી મો મીઠા કરાવી જીજ્ઞેશભાઈ બગડા ને અભિનંદન પાઠવેલ અને આ તકે તાલુકા પ્રમુખ મનુભાઈ ડાવરા,દીપકભાઈ સભાયા,ભૌવતીકભાઈ સુહાગિયા,આંબરડી ના આગેવાનો બઘાભાઈ બગડા,રવિભાઈ બગડા,લાલજીભાઈ રાઠોડ,કાંતિભાઈ વાઘેલા,નરસિંહભાઈ રાઠોડ,રાહુલભાઈ બગડા,કમલેશભાઈ બગડા,આશીસભાઈ રાઠોડ,નાથાભાઇ બગડા,નરેશભાઈ બગડા,અનુભાઈ પરમાર,રોનકભાઈ આહીર,રોહનભાઈ બગડા,જયેશભાઇ બગડા,હરેશભાઇ બગડા,પરબતભાઇ ગોંડલીયા,વિનુભાઈ,શિવરાજભાઈ ખુમાણ,ભરતભાઇ ગિડા, નાસિરભાઈ ચૌહાણ,અનિરુદ્ધસિંહ ધાંધલ,વિનુભાઈ ગુંદરણિયા, મધુભાઈ સાટિયા,ચંદુભાઈ બગડા,ભાવેશભાઈ બગડા,સહિત ના આગેવાન ઉપસ્થિત રહી જીજ્ઞેશભાઈ બગડા ને અભિનંદન પાઠવેલ અને આવનાર દીવસોમાં કોંગ્રેસ ને વધુ મજબૂત બનાવવા સર્વો એ ખાતરી આપી હતી.
Recent Comments