સાવરકુંડલા તાલુકા મઢડા- જાંબુડા વીજપડી ના રોડ નું ખાત મૂહર્ત કરતા ધારાસભ્ય પ્રતાપ દુધાત
સાવરકુંડલા તાલુકાના મઢડા- જાંબુડા- વીજપડી ૭ વર્ષ કરતા વધુ સમય થી આ રોડ ખરાબ હાલત હતો અને તેના કારણે આ વિસ્તારના લોકો અને રાહદારીઓ મુશ્કેલીઓ પડી રહી હતી જેમની ધારાસભ્ય ને ઘણી વખત રજૂઆત આવતી હતી, જેમને ધ્યાને લઈ સરકાર શ્રીમા રજૂઆત કરી ને આ રોડ મંજુર કરાવેલ અને તેમનું ખાત મુર્હત ધારાસભ્ય શ્રી પ્રતાપ દુધાત ના વરદ હસ્તે કરવામાં આવેલ જેમાં આ વિસ્તારના આગેવાનો અને સાથે રહ્યા હતા જેમાં લાલભાઈ ઠુંમર, મુળજીભાઈ સરપંચ નવા ગામ જાંબુડા, ઘુસાભાઈ, મઢડા સરપંચ , યુનુસભાઈ , અલીભાઈ દલ, ગોબરભાઈ વગેરે હાજર રહેલ હતા આમ ધારાસભ્યશ્રી પ્રતાપ દુધાત દ્વારા પોતાના મતવિસ્તાર સાવરકુંડલા તાલુકાના મઢડા- જાંબુડા- વીજપડી રોડ નું ખાતમૂહર્ત કરવામાં આવેલ
Recent Comments