છેલ્લા ઘણા દિવસોથી ઉનાળાએ તેનું ઓરિજિનલ સ્વરૂપ બતાવવાની શરૂઆત કરી છે.. લોકો પણ ગરમીથી ત્રાહિમામ છે. હવે એમ કહેવાય છે કે શુક્રવારથી ગરમીમાં થોડી રાહત મળશે.. ખાસકરીને લોકો તો ગરમીથી બચવાના આશ્રય સ્થાન શોધી લે છે પરંતુ આ કાળઝાળ ગરમીમાં રખડતાં ભટકતાં પશુઓ માટે કપરો સમય..ગરમ ગરમ લૂ વચ્ચે હવે ઉનાળો પૂરો થાય તો સારું એવું ગરમીથી અકળાઈને વયોવૃદ્ધ અને બિમાર લોકો તથા નાના નાના ભૂલકાઓ ઈચ્છી રહ્યા છે.
સાવરકુંડલા. તા.કાળઝાળ ગરમીમાં શેકાતા સાવરકુંડલાવાસીઓ

Recent Comments