આગામી લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા ત્યારે સાવરકુંડલા નગરપાલિકા પ્રમુખ વોર્ડ નંબર 9 માં ધર ધર સંપર્ક અભિયાન શુભારંભ કર્યો….આ સાથે જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ શરદભાઈ પંડ્યા , શહેર ભાજપ મહામંત્રી વિજય સિંહ વાઘેલા, વોર્ડ નંબર 9 ના સભ્ય પ્રતિનિધિ રમેશભાઈ ચૌહાણ, અનિલભાઈ ગોહિલ, વિસ્તારના રણછોડભાઈ ખીમાણીયા સહિતના આ ઘર સંપર્ક અભિયાનમા જોડાયા હતા.
સાવરકુંડલા ધારાસભ્ય મહેશભાઈ કસવાલા ના માર્ગદર્શન હેઠળ તેમજ શહેર ભાજપ પ્રમુખ પ્રવિણભાઈ સાવજ ની સુચના થી સાવરકુંડલા શહેર ના પ્રથમ નાગરિક મેહુલભાઈ ત્રિવેદી ના વિસ્તાર વોર્ડ નંબર 9 મા ચૂંટણી ના ગણેશ કર્યા


















Recent Comments