અમરેલી

સાવરકુંડલા નગરપાલિકાના કાયમી કર્મચારીઓ વિવિધ માંગણીઓને લઈને હડતાલ પર ઉતર્યા

સાવરકુંડલા નગરપાલિકા વિસ્તાર ના કાયમી તેમજ રોજમદાર કર્મચારી ઓ દ્વારા સરકારશ્રી સમક્ષ કરાયેલ વિવિધ માંગણીઓ ન સંતોષાતા નગરપાલિકા ના કર્મચારી મહા મંડળ ના એલાન ના સમર્થન માં રાજ્યની તમામ નગરપાલિકાઓના તમામ કર્મચારીઓ આજ તારીખ 15/10/2022 થી અચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યા છે ત્યારે સાવરકુંડલા નગરપાલિકા ની તમામ પ્રકાર ની ઓફિસ સેવા ઓ બંધ રહેશે અને મહામંડળ ના આદેશ મુજબ સફાઇ,લાઈટ,તેમજ પાણી સહિતની આવશ્યક સેવા ઓ પણ બંધ રહશે તેમ પાલિકા ના કર્મચારીઓ એ જણાવ્યું હતું.

Related Posts