સાવરકુંડલા શહેર માં પ્રમુખ તરીકે તૃપ્તિબેન રાજુભાઈ દોશી ઉપપ્રમુખ તરીકે જયસુખભાઈ નાકરાણી,કારોબારી ચેરમેન તરીકે ગોવિંદભાઇ ચિત્રોડા,શુષ્ક પક્ષ ના નેતા તરીકે મેહુલભાઈ ત્રિવેદી આ તમામ ભાજપ ના હોદેદારો ની બિનહરીફ વરણી કરવા માં આવી હતી અહીં પણ કોંગ્રેસ પાસે નગરપાલિકા હતી આ ટર્મ માં ભાજપ એ આ પાલિકા આંચકી લીધી છે
સાવરકુંડલા નગરપાલિકાના પ્રમુખપદે તૃપ્તિબેન રાજુભાઈ દોશી ઉપપ્રમુખ જયસુખભાઈ નાકરાણી

Recent Comments