આજરોજ સાવરકુંડલા નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખ શ્રી મેહુલભાઈ ત્રિવેદી દ્વારા નગરપાલિકાનો ચાર્જ સંભાળતા પહેલા નગરપાલિકા કચેરીના પ્રથમ પગથીયા પર દંડવત પ્રણામ કરી પોતાના કાર્ય પ્રત્યેની નિષ્ઠા બતાવીને ભારતીય જનતા પાર્ટીના કર્મનિષ્ઠ કાર્યકર્તા કેવા હોય તેનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડેલ છે
સાવરકુંડલા નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખ શ્રી મેહુલભાઈ ત્રિવેદીએ હોદ્દાનો ચાર્જ સંભાળતા પહેલાં એક અનોખી પ્રથા સ્થાપિત કરી.

Recent Comments