અમરેલી

સાવરકુંડલા નગરપાલિકાના પૂર્વસદસ્ય દ્વારા ભાજપના 555 સદસ્યો બનાવતા ધારાસભ્ય દ્વારા અભિનંદન પાઠવ્યા.

સાવરકુંડલા નગરપાલિકાના પૂર્વ સદસ્ય અને અમરેલી જિલ્લા માલધારી સમાજના યુવા અગ્રણી બીજલભાઈ બતાડા દ્વારા હાલ ચાલી રહેલા સદસ્યતા અભિયાનમાં સાવરકુંડલા લીલિયા વિધાનસભાના ધારાસભ્ય મહેશભાઈ કસવાળા ના માર્ગદર્શન અને રાહબર નીચે અમરેલી જિલ્લા માલધારી સેલ ના સંયોજક અને સાવરકુંડલા શહેર ભાજપ માલધારી સેલના સંયોજક મયુર રબારી અને બીજલ બતાડા બંને માલધારી બંધુઓ દ્વારા 555 ભારતિય જનતા પાર્ટીના સદસ્યો બનાવીને માલધારી યુવાનોને ભારતીય જનતા પાર્ટીમાં જોડિયા હતા આવિશેષ કામગીરી બદલ ધારાસભ્ય મહેશભાઈ કસવાળા દ્વારા બંને માલધારી બંધુઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

Related Posts