અમરેલી

સાવરકુંડલા નગરપાલિકામાં વિવિધ સમિતિઓની રચના થઈ અને જે તે વિભાગના ચેરમેનની જવાબદારી પણ નગરપાલિકા સદસ્યોને સોંપવામાં આવી. 

સાવરકુંડલા નગરપાલિકામાં ભાજપે સત્તાના સૂત્રો સંભાળ્યા બાદ લગભગ અઢી વર્ષ પછી વિવિધ સમિતિઓની રચના કરી અને નગરપાલિકાના સદસ્યોને જે તે સમિતિના ચેરમેનની જવાબદારીઓ સોંપવામાં આવી છે આમ હવે સાવરકુંડલાના સમસ્યાઓ થોડી હળવી થશે એવી લોકો અપેક્ષા રાખી રહ્યા છે.

સાવરકુંડલા નગરપાલિકાના વિવિધ વિભાગોના ચેરમેનની યાદી

(૧)અશોકભાઈ ચૌહાણ

કારોબારી સમિતિના ચેરમેન

(૨) બાંધકામ સમિતિના ચેરમેન

લાલભાઇ ગોહિલ

(૩) વોટર વર્કસ સમિતીના ચેરમેન 

હંસાબેન પાનસુરીયા

(૪) સેનિટેશન સમિતિ ચેરમેન

મેઘાબેન ગઢીયા

(૫)સ્ટ્રીટ લાઈટ સમિતિ ચેરમેન

દક્ષાબેન કવા

(૬) હાઉસ ટેક્સ સમિતિ ચેરમેન

મંજુલાબેન ચૌહાણ

(૭) મોક્ષધામ સમિતિ ચેરમેન

હંસાબેન રાનેરા

(૮)દબાણ હટાવ સમિતિ ચેરમેન

કેશવભાઈ બગડા

આમ વિવિધ સમિતિઓની રચના કરી અને નગરપાલિકાના સદસ્યોને જે તે સમિતિના ચેરમેનની જવાબદારીઓ સોંપવામાં આવી છે. હવે લાગે છે સાવરકુંડલા શહેરના વિકાસના દ્રાર પૂર્ણપણે ખુલશે

આમ વિવિધ સમિતિની રચના થતાં જ જે તે વિભાગના ચેરમેનશ્રીઓને શુભેચ્છા સંદેશનો ધોધ વહી રહ્યો છે.

Related Posts