અમરેલી

સાવરકુંડલા નગરપાલિકા ફાયર ફાઇટરમેનનીઅગ્નિશામક પ્રશંસનીય કામગીરી.

ભાડ ગામ અને ઈગોરાળાની વચ્ચેના ડુંગર  ઈગોરાળાની હદ અને ભાડ ગામના  ડુંગર પર આગ લાગી છે ડુંગરા ઉપરથી આગ નીચે ઉતરી રહી છે ત્યારે જ સાવરકુંડલા ફાઈટર હાજરમાં છે અને આગને પાણીના મારાથી  ઓલવવા માટે ભરપૂર પ્રયાસ કરે  છે એટલે આગને આગળ વધતી  નથી જોવા મળી. સાવરકુંડલા નગરપાલિકાના ફાઈર મેનો જીવના જોખમે સરસ કામગીરી કરી રહ્યાં છે હાલ નગરપાલિકાના ફાયર બ્રિગેડના રવીરાજભાઈ જેબલીયા અને કૌશિકભાઈ બોરીસાગર ત્યાં સ્થળ પર અગ્નિ શામકની કામગીરી બજાવી રહ્યા છે.

Related Posts