fbpx
અમરેલી

સાવરકુંડલા નજીકના બાઢડા ખાતે દુઃખદ અકસ્માતમાં માર્યા ગયેલાને મોરરિબાપુ દ્વારા તત્કાલ સહાય


              સાવરકુંડલા નજીકના બાઢડા ગામમાં ગઈકાલે એક અત્યન્ત દુઃખદ અકસ્માત થયો હતો. રસ્તાની બાજુએ સુતેલા મજુર પરિવારનાં લોકો પર બેકાબુ બનેલો ટ્રક ધસી જતા અનેક લોકો ઘાયલ થયા હતા અને તે પૈકી 8 વ્યક્તિઓના કરુણ મૃત્યુ થયાં હતા. પૂજ્ય મોરારિબાપુએ શ્રી હનુમાનજીની સાંત્વના રૂપે તમામ મૃતકોના પરિવારજનોને રૂપીયા 5 હજારની અને એ રીતે કુલ 40 હજારની તત્કાલ સહાય તુલસીપત્ર રૂપે મોકલી છે. પૂજ્ય શ્રી ધ્યાનસ્વામિબાપા ચેતન સમાધિ-સેંજળધામના ટ્રસ્ટી શ્રી. ગુણુબાપુએ પ્રતિનિધિ તરીકે રૂબરૂ જઈ આ સહાયની રકમ વિતરિત કરી છે. તમામ મૃતકોના નિર્વાણ માટે પૂજ્ય બાપુએ પ્રાર્થના કરી છે.

Follow Me:

Related Posts