આજે બપોરે સાવરકુંડલા થી પીપાવાવ તરફ જતી ગુડ્ઝ ટ્રેન માં અંદાજે ૨૨ વર્ષીય યુવાન કપાઈ ગયો હતો આ યુવાનની ડેડબોડીને સાવરકુંડલા રેલવે સ્ટેશન પર લાવવામાં આવી છે અજાણી વ્યક્તિની ઓળખ કરવા માટે રેલવે તંત્ર અને પોલીસ મથામણ કરી રહી છે શા માટે આત્મહત્યા કરી કે કેમ કપાઈ ગયો કે તમામ બાબતો હજુ પોલીસ તપાસ કરી રહી છે. યુવાનનું માથું અને હાથ કપાયેલ છે
સાવરકુંડલા નજીક ગુડ્ઝ ટ્રેનમાં યુવક કપાયો ઓળખ માટે તંત્રની મથામણ

Recent Comments