અમરેલી

સાવરકુંડલા ના ગામડા અને શહેરમાં માં જન આશીર્વાદ લેતા ધારાસભ્ય અને લોકસેવક પ્રતાપ દૂધાત 

આજ રોજ સાવરકુંડલા  તાલુકા ના ધજડી, સાકરપરા, મિતિયાલા, ક્રુષ્ણગઢ, ગીણીયા, બગોયા, અભરામપરા, જાબાળ ,રામગઢ, લુવારા, ગોરડકા, મેરિયાણા, ભમ્મર, દોલતી, દેતડ, થોરડી અને સાવરકુંડલા શહેરમાં બ્રહ્મ સમાજ, સાવરકુંડલા શહેરમાં તળપદા કોળી સમાજમાં  ગામમાં ધારાસભ્ય શ્રી પ્રતાપ દૂધાત દ્વારા જન આશીર્વાદ લેવા ગામો માં જન સંપર્ક કરી આશીર્વાદ મેળવી રહ્યા છે.અને ગામો ગામ થી પ્રતાપ દૂધાત ને આશીર્વાદ મળી રહ્યા છે, અને લોકો દ્વારા પ્રતાપ દૂધાત નું સ્વાગત કરવામાં આવી રહ્યું છે. જેમાં ચંદ્રેશભાઈ રવાણી, સાવરકુંડલા તાલુકા પ્રમુખ શ્રી મનુભાઈ ડાવરા, સાવરકુંડલા શહેર પ્રમુખ કનુભાઈ ડોડીયા, હશુભાઈ સૂચક, કિરીટભાઈ દવે, હાર્દિકભાઈ કાનાણી, ભરતભાઇ ગીડા, અશ્વિનભાઈ ધામેલિયા, કુમનભાઇ રૈયાણી, જાસુભાઈ ખુમાણ, દીપકભાઈ સભાયા, જિગ્નેશભાઈ બગડા, ખીમજીભાઇ બગડા, ભૌતિકભાઈ સૌહાગીયા, પંકજભાઈ ઉનાવા, પ્રિંશ શિયાળ, અશોકભાઈ ખુમાણ, ચંદુભાઈ રબારી, જીજ્ઞેશદાદા બોરીસાગર, નસીરભાઈ, ઓસાભાઈ તેમજ કાર્યકર મિત્રો સાથે રહીને પ્રતાપ દૂધાત ના આ જન સંપર્ક અને આશીર્વાદ મેળવી રહ્યા છે અને ગામો ગામથી ખુબજ મોટી સંખ્યામાં લોકો સમર્થન આપી રહ્યા છે, લોકો ના મુખે સંભળાય રહેલ છે , ખેડૂતો, આમ જનતા, ગરીબ લોકો નો સાચો સેવક પ્રતાપ દૂધાત કે જેઓ હર  હમેશ સાથ આપતા હોય અને લોકોને સાંભળી ને યોગ્ય નિરાકરણ લાવતા હોય છે.

Related Posts