સાવરકુંડલા ની ગૌશાળાની ગાયોને અમેરિકાના સેવાભાવી પરિવારે લાપસી પીરસી.
સાવરકુંડલા ભુવારોડ ખાતે આવેલ શિવાજીનગર ગૌશાળા સાવરકુંડલા ખાતે ગાયોને લાપસી પીરસવામાં આવી હતી શિવાજીનગર ગૌશાળા સાવરકુંડલા ખાતે ડીમ્પલબેન પરાગભાઈ વસા હાલ અમેરિકા, પ્રિયાંશ પરાગભાઈ વસા તેમજ વસા પરિવાર તરફથી શિવાજીનગર ગૌશાળા ખાતે ગૌશાળાની ગાયોને લાપસી આવી હતી ગૌશાળાની ગાયોના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા આ ગૌશાળામાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિ અને ગાયોની સેવા કરવામાં આવેછે ત્યારે વસા પરિવાર દ્વારા ગાયોને લાપસી પીરસવામાં આવી હતી.
Recent Comments