સાવરકુંડલા શિવાજી નગર મુકામે સનરાઈઝ સ્કૂલ ખાતે સાવરકુંડલા પત્રકાર સંઘની મીટીંગ બોલાવવામાં આવી હતી. જેમાં નીચે પ્રમાણે હોદ્દેદારોની નિમણુંક કરવામાં આવી. નજીકનાં ભવિષ્યમાં પત્રકાર સંઘ દ્વારા આ વિસ્તારમાં જુદી જુદી સેવાકીય પ્રવૃતિ કરતા સમાજસેવકોને જાહેરમાં સન્માનવાનો એક કાર્યક્રમ આ પત્રકાર સંઘનાં નેતૃત્વ નીચે યોજવામાં આવશે.
અધ્યક્ષ – પ્રતાપભાઇ ખુમાણ (પ્રિન્ટ મીડિયા), પ્રમુખ – ઈકબાલભાઈ ગોરી(પ્રિન્ટ મીડિયા), ઉપપ્રમુખ-બીપીનભાઈ પાંધી(સોશ્યલ મીડિયા) ઉપપ્રમુખ-દિલીપભાઈ જીરૂકા(ટી.વી+પ્રિન્ટ મીડિયા), ઉપપ્રમુખ – કેતનભાઈ બગડા(ટીવી. મીડિયા), મહામંત્રી – દીપકભાઈ પાંધી (પ્રિન્ટ મીડિયા) મહામંત્રી – હરેશભાઈ ખુમાણ(ટીવી. મીડિયા), મહામંત્રી – નાસીરભાઈ ચૌહાણ(પ્રિન્ટ મીડિયા), ખજાનચી – સુભાષભાઈ સોલંકી(ટીવી. મીડિયા), સંગઠનમંત્રી-જીજ્ઞેશ ગળથીયા(ટીવી. મીડિયા), મંત્રી – ઇદ્રીશ જાદવ (પ્રિન્ટ મીડિયા), સહમંત્રી – સોહિલ શેખ (પ્રિન્ટ મીડિયા)
અમરેલી જિલ્લા ટેલિવિઝન ન્યુઝ ચેનલ…ખાસ આમંત્રિત અનુભવી માર્ગદર્શક મહેન્દ્રભાઈ બગડા, સૂર્યકાંતભાઈ ચૌહાણ, ફારૂકભાઈ કાદરી
સભ્ય-યોગેશભાઈ ઉનડકટ(સોશ્યલ મીડિયા), સભ્ય – રવિન્દ્રભાઈ યાદવ (સોશ્યલ મીડિયા), સભ્ય – યશપાલભાઈ વ્યાસ (પ્રિન્ટ મીડિયા) સભ્ય- નિકુંજભાઈ મહેતા (સોશ્યલ મીડિયા), સભ્ય – પ્રિયંકભાઈ પાંધી (સોશ્યલ મીડિયા), સભ્ય – રાહુલભાઇ બગડા (ટીવી. મીડિયા), સભ્ય – કેયુરભાઈ વ્યાસ (સોશ્યલ મીડિયા)
સભ્ય-અશરફભાઈ કુરેશી(સોશ્યલ મીડિયા), સભ્ય – અક્રમ કુરેશી (પ્રિન્ટ મીડિયા)
Recent Comments