સાવરકુંડલા નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવા માટે પ્રાંત અધિકારીશ્રીની અધ્યક્ષતામાં પાલીકાનાં સભાખંડમાં ચૂંટાયેલાં સભ્યોની એક બેઠક મળી હતી જેમાં પ્રમુખ તરીકે મેહુલ ત્રિવેદી અને ઉપપ્રમુખ તરીકે પ્રતિક નાકરાણીની વરણી કરવામાં આવી છે. જ્યારે કારોબારી સમિતીનાં ચેરમેન પદે અશોકભાઇ ચૌહાણ, શાસક પક્ષના નેતા પદે જનકબેન આલ, દંડક પદે અજયભાઈ ખુમાણની વરણી કરવામાં આવી છે. નો રિપિટ થિયરીમાં સિનિયર સદ્સ્યોને કોઈ હોદા મળ્યા નથી. આજે નવા વરાયેલા હોદેદારો માં પ્રમુખ મેહુલ ત્રિવેદી સિવાયનાં ચારેય સદસ્યો પ્રથમ વખત જ ચૂંટાયા છે.
સાવરકુંડલા પાલીકાના પ્રમૂખ પદે મેહુલ ત્રિવેદી અને ઉપપ્રમુખ પદે પ્રતિક નાકરાણી. નો રીપિટ થીયરીમાં સિનિયરો કપાયત.નવા હોદેદારોમાં પ્રમુખ સીવાય ચારેય પ્રથમ વખત જ ચૂંટાયા છે..

Recent Comments