અમરેલી

સાવરકુંડલા મણીભાઈ ચોક ખાતે આવેલ કન્યાશાળામાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો.

સાવરકુંડલા બ્રાંચ શાળા નંબર બે કન્યા શાળા મણીભાઈ ચોક ખાતે એક પેડ મા કે નામ કાર્યક્રમ અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ રેન્જ ફોરેસ્ટ ઓફિસર આર.ટી.લાધવા, કન્યાશાળાના આચાર્ય ભારતીબેન રાઠોડ, ફોરેસ્ટર એમ.એ.મકવાણા શ્રમયોગી કેશુભાઈ રોજમદાર તથા શાળા પરિવારે વૃક્ષારોપણ કાર્ય કર્યું હતું તેમજ કન્યાશાળા ની વિધાર્થીની ઓને વૃક્ષોના રોપા વિતરણ કરવામાં આવ્યા હતા.

Related Posts