ઇમરાનભાઈને ઈદ મુબારકબાદી પાઠવી જીવનમાં સતત પ્રગતિ કરતાં રહો એવા આશીર્વાદ પણ આપ્યા. આજરોજ સંત શ્રી પ પૂ ભક્તિરામ બાપુ (માનવ મંદીર આશ્રમ) ઇમરાનભાઈ (લક્કી આર્ટ)ની મુલાકાતે આવ્યા અને ઈદની મુબારક પેશ કરી અને આશીર્વાદ આપ્યા.
સાવરકુંડલા માનવમંદિરના પૂ. ભક્તિરામબાપુ ઇમરાનભાઈ (લક્કી આર્ટ)ની ઓફિસે પધાર્યા..

Recent Comments