સાવરકુંડલા ના તાજેતર મા આવેલ નાયબ કલેક્ટર શ્રી ચૌધરી આજે માનવમંદિર ની મુલાકાત લઈ ને હરિ ના બાળકો ને મળ્યા તેમજ સંતશ્રી ભક્તિ બાપુ ના આશીર્વાદ લીધા. માનવમંદિર દ્રારા થતી સેવા થી પ્રભાવિત થઈ આવી સેવા ધન્યવાદ ને પાત્ર છે તેમ જણાવી માનવમંદિર સેવકગણ ને અભિનંદન આપેલ આ ઉપરાંત મારા લાયક થતી મદદ કરીશ તેમ જણાવેલ.
સાવરકુંડલા માનવમંદિર ની મુલાકાત લેતા પ્રાંત અધિકારી

Recent Comments