સાવરકુંડલા માનવ મંદિરે ગુરૂ પૂર્ણિમાના પાવન પર્વે પુત્ર રત્નનું દાન કરી અનોખી ગુરૂ દક્ષિણા આપતા ગુરુભક્ત પરિવારે પુત્ર ને ગુરૂ ચરણોમાં સમર્પણ કર્યો
સાવરકુંડલા માનવ મંદિર ના પૂજ્ય ભક્તિરામ બાપુ ને વ્યાસ પૂર્ણિમા ના પાવન પર્વ પુત્ર રત્ન નું દાન કરતા સેવક ઘનશ્યામભાઈ પટેલે ગુરૂ પૂર્ણિમા એ અનોખી ગુરૂ દક્ષિણા અર્પી
માતા-પિતાના મેલમાંથી બનેલ આ શરીર મળ અને માંસથી ભરેલ છે; અત: ચંડાળની જેમ એને ત્યાગી, દૂર કરી બ્રહ્મરૂપ થા અને કૃતાર્થ બન.(અહીં શરીરનો ત્યાગ એટલૈ તેમાં રહેલા કામ,ક્રોધ, લોભ,મોહ રુપી વિકારોનો ત્યાગ)આ શ્ર્લોકને સાર્થક કર્યો છે મધ્યપ્રદેશ હરદાના રહેવાસી ઘનશ્યામભાઈ મનસુખભાઈ પટેલે. પોતાના ૭ વર્ષના વ્હાલસોયા પુત્રને માનવ મંદિર પૂજ્ય ગુરુદેવ શ્રી ભક્તિબાપુ ગોંડલીયાને પ્રસાદી રુપે ભેટમાં આપી સેવા જગતમાં એક અનોખી મિશાલ કાયમ કરી છે માનવ મંદિરને મળ્યું દીકરાનું દાન મંદિર ગુરુપૂર્ણિમાના પાવન અવસરે મળ્યું અનોખું દાન
Recent Comments