સાવરકુંડલા માનવ મંદિર આશ્રમે આંતરરાષ્ટ્રીય કથાકાર પૂજ્ય મોરારીબાપુ.પધાર્યા
સાવરકુંડલા માનવ મંદિર આશ્રમે આંતરરાષ્ટ્રીય કથાકાર અને માનવ મંદિર ના પૂજ્ય.ભક્તિબાપુના મામાના દીકરાભાઈ એવા પૂજ્ય મોરારીબાપુનું આગમન ભક્તિબાપુને મોટાભાઈ દીનુભાઈ સાવરકુંડલાના ધારાસભ્ય મહેશભાઈ કસવાળા નગરપાલિકા ઉપપ્રમુખ પ્રતીક નાકરાણી અને પત્રકાર સૂર્યકાંત ચૌહાણ અને બળવંત મહેતા તેમજ માનવ મંદિરના સમર્પિત ઇલાબેન ખાસ ઉપસ્થિત રહ્યા અને પૂજ્ય મોરારીબાપુ સાથે સવારનો નાસ્તો કરવાનો અવસર પ્રાપ્ત થયો માનવ મંદિર ખાતે પૂજ્ય મોરારીબાપુ ના સગા ફઈ અને માનવમંદિર આશ્રમ અને ભક્તિ બાપુના માતૃશ્રી ની સમાધી એ મોરારીબાપુએ વંદના કરી મોરારીબાપુએ માનવમંદિરની બહેનો સાથે વાતચીત કરી ગીતાના શ્લોક સાંભળ્યા અને અહીં આપવામાં આવતી સેવા અને દીકરીઓ વિશેની માહિતી મેળવી
Recent Comments