fbpx
અમરેલી

સાવરકુંડલા મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા કર્મચારીને નાયબ મામલતદાર તરીકે પ્રમોશન મળતાં અભિનંદનની વર્ષા

સાવરકુંડલા મામલતદાર કચેરી ખાતે નિષ્ઠાપૂર્વક કામગીરી બજાવતા કર્મચારીઓ ખરવેશભાઈ જોશી,દુષ્યંતભાઈ ત્રિવેદી,હસમુખભાઈ પાનસૂરિયા,રજનીભાઈ મહેતા,રાજપાલસિંહ સરવૈયા,સંજયસિંહ ગોહિલ, પ્રતીકભાઈ ત્રિવેદી,નિલેશભાઈ રાઠોડ ,દીપાલીબેન ભટ્ટ,સહિતને નાયબ મામલતદાર તરીકેની બઢતી મળતા સમગ્ર સ્ટાફમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો આ તકે આ નિમણુંક થતા તમામ કર્મચારીઓ ઉત્તરોતર પ્રગતિ કરે તેવા શુભ આશિષથી, સ્ટાફ,અને મિત્રો વર્તુળ અને પરિવાર તરફથી શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે. એમ યોગેશ ઉનડકટની એક અખબારી યાદીમાં જણાવાયું હતું

Follow Me:

Related Posts