આજ રોજ સાવરકુંડલા માર્કેટીંગ યાર્ડ ખાતે ગુજરાત પ્રદેશ ભાજપ ના મહામંત્રી અને કચ્છ ના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા ના અધ્યક્ષ સ્થાને સાવરકુંડલા વિધાનસભા કાર્યકર્તા બેઠક નું આયોજન કરવામાં આવેલ હતું જેમાં અમરેલી જીલ્લા ભાજપ પ્રમુખ શ્રી કૌશિકભાઈ વેકરીયા, અમરેલી ના સાંસદ શ્રી નારણભાઇ કાછડીયા , અમરેલી જિલ્લાના પ્રભારી શ્રી તુલસીભાઈ પટેલ , સાવરકુંડલા વિધાનસભા પ્રભારી શ્રી વિજયભાઈ ભગત,જીલ્લા ના મહામંત્રી શ્રી રાજેશભાઇ કાબરીયા, ભુપેન્દ્રભાઈ બસિયા, જિલ્લાના ઉપપ્રમુખ શ્રી શરદભાઈ પડ્યાં અને સુરેશભાઇ પાનસુરીયા ,જિલ્લા માલધારી સેલ પ્રમુખ શ્રી મયુરભાઈ રબારી, જિલ્લા અનુ. મોરચા ના પ્રમુખ શ્રી કેશુભાઈ વાઘેલા, સાવરકુંડલા શહેર અને તાલુકા ભાજપ પ્રમુખ શ્રી , મહામંત્રી શ્રી , લીલીયા તાલુકા ભાજપ પ્રમુખ શ્રી અને મહામંત્રી શ્રી , સાવરકુંડલા શહેર યુવા મોરચા ના પ્રમુખ શ્રી અને મહામંત્રી શ્રી, તેમજ સાવરકુંડલા વિધાનસભા ના અપેક્ષિત કાર્યકર્તા હાજર રહ્યા હતા અને દરેક સાથે વન ટુ વન સંવાદ કર્યો હતો અને આગામી કાર્યક્રમો ની ચર્ચા કરવામાં આવી હતી.
સાવરકુંડલા માર્કેટીંગ યાર્ડ ખાતે સાવરકુંડલા વિધાનસભા કાર્યકર્તા બેઠક નું આયોજન














Recent Comments