અમરેલી

સાવરકુંડલા માર્કેટ યાર્ડ શીંગથી છલોછલ.!!! અધધધ ૩૦ હજાર મણની આવક..!!

જૂઓ આ દિવાળીનાં તહેવારની અસર. આજે રોકડાં હાથમાં આવે તો આ દિવાળીનાં દિવસોમાં કામ આવે કદાચ એટલે જ આટલી અધધધ  શીંગની આવક થઈ હશે..!! સાવરકુંડલા માર્કટ યાર્ડમાં એક જ દિવસમાં દિવાળીનાં તહેવારના કારણે 30 હજાર મણની આવક..!!   

બિપીન પાંધી

Related Posts