સાવરકુંડલા માર્કેટ યાર્ડ ખાતે આજરોજ મગફળી અને કપાસના લગભગ ભાવ સરખા રહ્યાં.. ભાવમાં થોડો ઘણાં ફર્ક જ રહ્યો. આજરોજ માર્કેટ યાર્ડ ખાતે મગફળી જીણી ૧૨૦૦ થી ૧૩૪૧ અને મોટી ૧૨૫૧ થી ૧૪૫૧ રૂપિયે વેચાણ થઈ કુલ જથ્થો ૫૧૧૦ મણ જ્યારે કપાસ ૧૨૫૦ થી ૧૪૪૧ ના ભાવે વેચાય કપાસની કુલ આવક ૪૬૦૦ મણ થયેલ જોવા મળેલ. આમ કપાસ અને મગફળીના ભાવમાં અને સ્ટોકમાં પણ ઝાઝો ફર્ક ન જોવા મળ્યો.
સાવરકુંડલા માર્કેટ યાર્ડ ખાતે આજરોજ મગફળી અને કપાસના વેચાણ ભાવમાં નજીવો ફર્ક જણાયો

Recent Comments