અમરેલી

સાવરકુંડલા રીક્ષામાં સોનાના દાગીના અને કિંમતી સામાન ભરેલો થેલો રીક્ષા ચાલક દ્વારા પોલીસ ની હાજરીમાં મૂળ મલિકને પરત કરવામાં આવ્યો

સાવરકુંડલા શહેર ખાતે રીક્ષા માં બેઠેલા અજાણ્યા મહિલા મુસાફરો રીક્ષા માં પોતાનો કિંમતી સામાન અને સોનાના ઘરેણાં ભરેલો થેલો ભૂલી જતા રીક્ષા ચાલક સુલ્તાનશાભાઈ દ્વારા સાવરકુંડલા ટાઉન પોલીસ ને જાણ કરી પોલીસ અને રીક્ષા ચાલક દ્વારા મૂળ માંલિક ને શોધી ને થેલો પરત આપવામાં આવ્યો હતો આ તકે રીક્ષા ચાલક સુલતાનશાભાઈ ટાઉન પોલીસ કોન્સ્ટેબલ ખોડુંભાઈ ને સાવરકુંડલા હોમગાર્ડ ઓફિસર હીમાંશુભાઈ ભટ્ટ, કેતન પંડ્યાં અને અમીતગીરી ગોસ્વામી દ્વારા સારી કામગીરી કરવા બદલ શુભેચ્છા પાઠવી હતી

Related Posts