સાવરકુંડલા લીલીયા તાલુકાના કર્તવ્ય નિષ્ઠ અને લોકપ્રિય ધારાસભ્ય મહેશભાઈ કસવાળા ના જન્મ દિવસ નિમિત્તે સામાજિક, રાજકીય, સાધુ સંતો સહિતના લોકો જન્મદિવસ ની રૂબરૂ તથા ટેલીફોનિક શુભેચ્છા પાઠવી રહ્યાં છે હતા ત્યારે નાનો બાળક ધોરણ ત્રણમાં અભ્યાસ કરનાર વિદ્યાર્થી યુગ અમીતગીરી ગોસ્વામી એ પણ ધારાસભ્ય કસવાળાને રૂબરૂ મળી જન્મ દિવસ ની શુભેચ્છા પાઠવી હતી આતકે નિવૃત્ત પોલીસ ઇન્સપેક્ટર આર.બી.નિમાવત, મોટાઝીંઝુડા સેવા સહકારી મંડળી પ્રમુખ અને પુર્વસરપંચ ભાભલુંભાઈ ખુમાણ, સાવરકુંડલા તાલુકા ભાજપ પ્રમુખ જીવનભાઈ વેકરિયા, અમરેલી જીલ્લા પંચાયત સદસ્યપતિ અને જિલ્લા ભાજપ અગ્રણી રાહુલભાઈ રાદડિયા વગેરે અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સાવરકુંડલા લીલીયા વિધાનસભા ધારાસભ્ય મહેશભાઈ કસવાળા ને બાળકોએ પણ જન્મ દિવસની શુભેચ્છા પાઠવી.

Recent Comments