સાવરકુંડલા વંડા પોલીસ સ્ટેશન પાર્ટ- એ, ગુન્હા રજી. નં. ૧૧૧૯૩૦૬૧૨૩૦૦૬૯/૨૦૨૩ (ગુન્હો: ભારતીય દંડ સંહિતાની કલમ -૩૬૬ વિગેરે મુજબ) ના કામે આરોપી સદામભાઈ જુસબ ભાઈ અગવાન ના ઓ પોલીસ કસ્ટડી દરમિયાન તા. ૨૨/૦૬/૨૦૨૩ ના રોજ વંડા પોલીસ સ્ટેશનના પુરુષ લોકઅપમાં મૃત્યુ પામેલ. આ સંબંધે સક્ષમ ઓથોરિટી ના. આદેશથી તથા ક્રિમીનલ પ્રોસિઝર કોડ કલમ – ૧૭૬(૧- એ) ની જોગવાઇ અન્વયે કસ્ટોડિયલ ડેથ સંબંધે પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ અને એડિશનલ ચીફ જયુડિશ્યલ મેજિસ્ટ્રેટ કોર્ટ, સાવરકુંડલા દ્વારા ઇંકવાયારી થઈ રહેલ છે. અધિકારીશ્રી દ્વારા સૂચના કરવામાં આવે છે કે, આ બનાવ સંબંધે જો કોઈ વ્યક્તિ આધારભૂત માહિતી ધરાવતા હોય તો તેઓએ સદર કોર્ટનો સંપર્ક કરવો.
સાવરકુંડલા વંડા પોલીસ સ્ટેશનના આરોપી સદામભાઈ જુસબ ભાઈ અગવાન ના ઓ પોલીસ કસ્ટડી દરમિયાન તા. ૨૨/૦૬/૨૦૨૩ ના રોજ વંડા પોલીસ સ્ટેશનના લોકઅપમાં મૃત્યુ પામેલ.

Recent Comments