fbpx
અમરેલી

સાવરકુંડલા વી ડી કાણકિયા આર્ટસ અને એમ આર સંઘવી કોમર્સ કોલેજ ની ચાલી રહેલ પરીક્ષા ની મુલાકાતે સોરાષ્ટ્ર યુનિ રાજકોટ ના કુલપતિ પધાર્યા

સાવરકુંડલા  શ્રી વી.ડી  કાણકિયા  આર્ટ્સ અને એમ.આર સંઘવી કોમર્સ કોલેજ સાવરકુંડલા ખાતે બી એ  સેમેસ્ટર.5  ની ચાલી રહેલી પરીક્ષામાં આજરોજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ ના કુલપતિ શ્રી ડો નીતિનભાઈ પેથાણી સિન્ડીકેટ મેમ્બર ડો ગીરીશભાઈ ભીમાણી સિન્ડીકેટ મેમ્બર ભરતભાઈ વેકરીયા એ શુભેચ્છા મુલાકાત કરેલ આ તકે નૂતન કેળવણી મંડળ ના ટ્રસ્ટી શ્રી કનુભાઈ ગેડિયા પણ ઉપસ્થિત રહેલ કોલેજમાં ચાલી રહેલ પરિક્ષા શાંતિપૂર્ણ પરીક્ષાર્થી આવનાર મહાનુભવો પ્રભાવિત થયેલ તેમજ પ્રિન્સીપાલ ડૉ શૈલેષભાઈ રવૈયા પ્રોફેસર ડો અર્જુનસિંહ પરમાર તથા સમગ્ર  સ્ટાફ ની કામગીરીને બિરદાવી 

Follow Me:

Related Posts