સાવરકુંડલા શહેરના પ્રતિષ્ઠા અગ્રણી અને લકી આર્ટના ઓનર ઇમરાનભાઈ સાવરકુંડલા એએસપી વલય વૈદ્યની શુભેચ્છા મુલાકાતે

સાવરકુંડલાના લક્કી આર્ટના ઇમરાનભાઈએ આજરોજ સાવરકુંડલા એએસપી વલય વૈદ્યની શુભેચ્છા મુલાકાત લીધી. શહેરની કાયદો વ્યવસ્થા સંદર્ભે સંતોષ વ્યક્ત કરતાં ઇમરાનભાઈએ એએસપી સાહેબના તંદુરસ્ત જીવન, દીર્ઘાયુ અને પ્રગતિના સર્વોત્તમ સોપાનો સર કરે તેવી ખરા હ્રદયથી શુભેચ્છા પણ પાઠવી..
Recent Comments